ગુડા વિસ્તારના ગામોમાં બે કરોડના ખર્ચે એલઈડી સ્ટ્રીટલાઈટ નખાશે

1268
gandhi1582017-1.jpg

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના સમાવિષ્ટ વિસ્તારમાં રૂ. બે કરોડનું બજેટ એલઈડી સ્ટ્રીટ લાઈટ ગુડા દ્વારા ફાળવવામાં આવેલ છે. જે અન્વયે ગુડા વિસ્તારના પીંપળજ ખાતેના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સુવિધા મળી રહે તે હેતુથી સ્ટ્રીટલાઈટ નાખવાનું કામ રૂ. નવ લાખના કામનું શુભારંભ કરવામાં આવેલ. 

Previous articleનવા સ્ટેપ સાથે નવરાત્રિની તૈયારી…
Next articleવિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી