મોતીબાગ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા છાશ વિતરણ

849
bvn1352017-8.jpg

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તેવા હેતુથી મોતીબાગ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટીસંખ્યામાં રાહદારીઓએ લીધો હતો.