Uncategorized ગારિયાધારમાં યુવા ભાજપની મિટીંગ મળી By admin - September 15, 2017 750 વિજય ટંકાર યુવા સંમેલન અનુસંધાને ગારિયાધાર શહેર-ગ્રામ્ય ભાજપની સંયુક્ત મિટીંગ યોજાયેલ. જેમાં શહેર-જિલ્લા યુવા મોરચા, વરિષ્ઠ કાર્યકરો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી.