નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તીલક હોળી ઉજવાઈ

923
bvn532018-7.jpg

ભાવનગર કુંભારવાડા અમર સોસાયટી સંસ્થાના કાર્યાલય ખાતે હોળી ધુળેટી પર્વ નિમિત્તે પાણી બચાવવાના હેતુ માટે તિલક હોળીનો કાર્યક્રમ સફળતા પુર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ સભ્યોએ માત્ર તિલક કરીને તહેવારની ઉજવણી કરી અને લોકોને પાણી બચાવવા માટેનો સંદેશો આપ્યો હતો. 

Previous articleભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા ટેસ્ટીંગ કેમ્પ યોજાયો
Next articleવાલ્મીકી સમાજનો ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજાયો