બરવાળા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ

659
guj1032018-2.jpg

બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણા તેમજ મગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ભગીરથ કાર્ય કરવા માટે બરવાળા તાલુકાના દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ટીબીએ અતિ ગંભીર પ્રકારનો ચેપીરોગ છે. અઠવાડીયા કે તેથી વધુ સમયની ખાસી હોય તો ટીબી હોઈ શકે ટીબીનું નિદાન અને સારવાર તમામ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત થાય છે. બરવાળા તાલુકા હેલ્થ ઓફિસના એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા સફળ કામગીરી બદલ દર્દીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. દાતાઓ આગળ આવો અને આવા જીવલેણ રોગથી લોકોને ઉપયોગી બનીએ તેમ જણાવેલ.

Previous articleભાવેણાની પાંચ યુવા પ્રતિભાઓના હસ્તે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ
Next articleરજવાડી મજરલોડ બંધુક સાથે નાની પાણીયાળીનો શખ્સ જબ્બે