શહિદ વંદના-લોકડાયરો યોજાયો

832
bvn2432018-10.jpg

શહેરના આંગણે ભારતના વીર શહિદોની યાદમાં દર વર્ષે ર૩ માર્ચના દિને શહિદ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા શહિદ દિનની પૂર્વ સંધ્યાએ વાઘાવાડી રોડ પર ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતનામ કલાકારોએ રંગ કસુંબલ ડાયરામાં દુહા, છંદ, ભજન દ્વારા વીર શહિદોના ગુણગાન ગાઈ ભાવેણાવાસીઓને રાષ્ટ્રભક્તિમાં તરબોળ કર્યા હતા. તસવીર : મનિષ ડાભી

Previous article ડ્રેનેજ વિભાગની લાપરવાહી રોડ પર ફેલાણી
Next articleવરતેજ જીઆઈડીસીના પ્લોટના કમ્પાઉન્ડમાં આગ