જાહેર સ્થળોએ પોલીસે પગપાળા પેટ્રોલીંગ કર્યુ

613
bvn2832018-11.jpg

ભાવનગર શહેરમાં વધતી જતી ગુનાહીત પ્રવૃતિને ડામવા અને લુખ્ખા – આવારા તત્વો પર પોલીસનો ખોફ બેસાડવા રેન્જ આઈ.જી. વિશ્વકર્માની સુચનાથી શહેરના તમામ ડીવીઝનના પી.આઈ.ને ખાસ સુચના અપાઈ છે. જેના ભાગરૂપે આજે મોડી સાંજે  ઘોઘા રોડ પોલીસ મથક તળે આવતા તમામ જાહેર સ્થળો પર પોલીસે પગપાળા પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જેમાં ડીવાયએસપી ઠાકર, પી.આઈ. ઈશરાણી સહિતની પોલીસ સ્ટાફે ટ્રાફીકને અડચણ થતા લારી-ગલ્લાને હટાવી ટ્રાફીક શાખા દ્વારા દંડની વસુલાત કરીહ તી. શિવાજી સર્કલ પાસેની શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પોલીસે સઘન કાર્યવાહી કરી હતી. 

Previous articleદેખાય એમ ન હોવા છતા અનુભવી શકાય એવું શું ?
Next articleદલીત સેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવ્યું