Uncategorized ટ્રાફીક અવરનેસ પ્રોગ્રામ યોજાયો By admin - September 20, 2017 877 ભાવનગર ટ્રાફીક પોલીસ અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે માધવદર્શન ખાતે લોકોમાં ટ્રાફીક નિયમોની જાગૃતતા લાવવાના હેતુથી ટ્રાફીક અવરનેસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ટ્રાફીક પોલીસ તથા ટાટા કંપનીના માણસો જોડાયા હતા.