બોટાદ જિલ્લાના સાકરડી ગામે કોળી સમાજની ચિંતન શિબિર યોજાઈ

787

બોટાદ જિલ્લાના સાકરડી ગામે કોળી સમાજની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં ગુજરાત ભરમાંથી કોળી સમાજના જુદા જુદા પ્રોફેશનમાં કાર્યકર્તા સમાજના શિક્ષણવિદો ડોક્ટરો વકીલો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહી સમાજનો શૈક્ષણિક આર્થિક અને રાજકીય વિકાસ કેવી રીતે થાય એ મુદ્દાઓ પર ચર્ચા કરવા આવી. આ કાર્યક્રમ ગીતાંજલી શૈક્ષણિક સંકુલ દ્વારા તમામ આયોજન કરવામાં આવેલ. જેમાં કોડિનેટર અરવિંદભાઈ ધરજીયા, મુકેશ ભાઈ મકવાણા, ભરતભાઈ જાદવ, લક્ષ્મણભાઇ બારૈયા, મુકેશભાઈ જાદવ, સુભાષભાઈ ગુજરાતી, અશ્વિનભાઈ પરમાર, મુકેશ ભાઈ મેર, જગદીશભાઈ ચુડાસમા, આદિત્ય ભાઈ કોન્ટ્રાક્ટર જેઓની મહેનત થકી સફળ આયોજન થયેલ.

Previous articleસગર્ભા અવસ્થામાં પણ દિવસ-રાત કોરોના દર્દીઓની સારવાર કરનાર ફીમેલ હેલ્થ વર્કર હંસાબેન પરમાર ખરા કોરોના યોધ્ધા
Next articleરાણપુર પી.એસ.આઈ એન.સી.સગરની બદલી થતા વિદાય સમારોહ યોજાયો