Uncategorized અધ્યાપકોની ભરતી માટે સચિવાલયમાં દેખાવ-સુત્રોચ્ચાર By admin - October 17, 2017 600 શિક્ષણ વિભાગમાં અધ્યાપકોની ભરતી શરૂ થઈ છે પરંતુ સંપૂર્ણ ભરતી નહી કરી હોવાથી અધ્યાપકોએ શિક્ષણ વિભાગ આગળ બેનર સાથે દેખાવો કર્યા હતા અને ભરતી માટેની માંગ કરી હતી.