સિહોરની સાગવાડી પ્રા. શાળામાં દંતયજ્ઞ

1225
bhav892017-13.jpg

સાગવાડી પ્રાથમિક શાળા, સિહોર ખાતે આજે કે.જે. મહેતા જનરલ હોસ્પિટલ દ્વારા દાંતના રોગોના નિદાન તથા સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં શાળાના તમામ બાળકોના દાંતની ચકાસણી કરી જરૂરીયાત જણાયેલ બાળકોના દાંતના રોગોની સારવાર માટે કે.જે. મહેતા હોસ્પિટલ જીથરી મુકામે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી.    

Previous article મહુવા શાળામાં શિક્ષકદિન ઉજવાયો
Next article સ્વચ્છતા શપથ લેતા વિદ્યાર્થીઓ