Uncategorized ઈદ નિમિત્તે હિંમતનગરમાં મસ્જીદો રોશનીથી શણગારાઈ By admin - December 2, 2017 690 હઝરત મોહંમદ સ.અ.વ.ના જન્મદિન ની ઉજવણી ને લઈ મુસ્લિમ સમુદાય ધ્વારા ઈદેમીલાદુન્નબી નો તહેવાર ઉજવવામાં આવે છે.જેને લઈ હિંમતનગર શહેર ની વિવિધ મસ્જીદો ને રોશની થી શણગારવામાં આવી છે.