Uncategorized અલખધણી ગૌશાળા માટે જોળી ફેરવતા યુવાનો By admin - January 16, 2018 790 દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળના યુવાનોની ફૂલ ગુલાબી ગૌસેવા દાન ધર્મ પરોપકારના પર્વ મકરસંક્રાંતિના પાવન દીને શેરીએ શેરી ફરી ખોળ ગોળ નિરણ રોકડ અનાજ સહિતન શહેરની મુખ્ય બજારો રહેણાંક વિસ્તારોમાં જોળી ફેરવી દાન મેળવેલ.