રૂપા એપાર્ટમેન્ટમાં પાણીનો કકળાટ

841
bvn24112017-7.jpg

શહેરના પ્રભુદાસ તળાવ પાસે, રૂવાપરી રોડ પર આવેલ રૂપા એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણેક મહિનાથી પાણી આવતું ન હોય રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો. એપાર્ટમેન્ટના રહીશોને પાણીના ટાંકા મંગાવવા પડતા હોવાનું જણાવી તાકીદે પાણીનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી.