સોમનાથ હાઈવેનું નવીનીકરણ પુરબહારમાં

603
guj15122017-3.jpg

ભાવનગર-મહુવા-સોમનાથ માર્ગ પર વાહનોની અવરજવર વધતી રહી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે. રાજ્ય માર્ગ હવે રાષ્ટ્રીય માર્ગ બન્યો છે. વચ્ચેના ગામો પાસે બાજુ માર્ગો બનાવાઈ રહ્યાં છે. નાળા અને જરૂરી બાંધકામ પુરબહારમાં થઈ રહ્યાં છે. 

Previous articleજાફરાબાદ તાલુકા પંચાયત ખાતે તલાટીઓની બેઠક મળી
Next articleઆશાવર્કરોએ આવેદનપત્ર આપ્યું