Uncategorized સ્વચ્છતા શપથ લેતા વિદ્યાર્થીઓ By admin - September 8, 2017 2036 મહુવાની ધ.જ. ચકાયા પ્રા. શાળા નં.૪ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતાના શપથ લીધેલ અને પોતાની શાળા તથા ઘરમાં અને આસપાસ સ્વચ્છતા જાળવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.